For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં જુગારના બે દરોડા: પાંચ મહિલા સહિત 12 ઝડપાયા

04:46 PM Dec 22, 2023 IST | Sejal barot
રાજકોટમાં જુગારના બે દરોડા  પાંચ મહિલા સહિત 12 ઝડપાયા

શહેરમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી પાંચ મહિલા સહિત 12 શખ્સને પકડી પાડ્યા છે. કૃષ્ણનગર મેઇન રોડ, ભોલેનાથ સોસાયટી-2માં ઘુસા ગીગા જાદવ નામના શખ્સના રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાનમાલિક ઘુસા ગીગાભાઈ જાદવ,રાહુલ મોહનભાઈ ડાભી (રહે.પોપટપરા પટ્ટ કવાર્ટર, રાજકોટ), રાજેશ ગોકુળભાઈ કુકડીયા (રહે.માંડા ડુંગર હરસિધ્ધી સો.સા.શેરી નં.3),હર્ષલ સંતરામભાઈ પાંડા (રહે.મવડી ચોકડી પાસે ઉમીયા ચોક પાસે), રમાબેન વા ઓ ભરતભાઈ ભારાય (રહે.યુનિ.રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર બ્લોક નં.3 કવાટર નં.30 રાજકોટ), અમીબેન અતુલભાઈ બગડાઈ(રહે.50 ફુટ રોડ સુતા હનુમાન પરસાણા સો.સા.મે.રોડ), કોમલબેન મુકેશભાઈ ભીમાણી (રહે.150 ફુટ રિંગ રોડ આંબેડકર સર્કલ પાસે ભ્વાનીનગર શેરી નં.14), રંજનબેન વા ઓ ડાયાલાલ મકવાણા (રહે.માંડાડુંગર રઘુનંદન સો.સા.શેરી નં.2), મીનાબેન વા ઓ દિનેશભાઈ રૂૂડકીયા (રહે.40 ફુટ રોડ ન્યુ રાજદિપ સો.સા.મવડી ચોકડી)ને તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂૂ.51,150ની રોકડ કબજે કરી છે. જ્યારે બીજા દરોડામાં ગોકુલધામ આવાસમાં જાહેરમાં રોનપોલીસનો જુગાર રમતા હાર્દિક હરેશ સોલંકી,અજય સોમા સરવૈયા, દેવાંગ સંજય પરમારને પોલીસે રૂ.11,850ની રોકડ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement