For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાપાનમાં "ક્રાઇંગ સુમો” ઇવેન્ટની પરંપરાગત રીતે ઉજવણી

12:38 PM Apr 30, 2024 IST | Bhumika
જાપાનમાં  ક્રાઇંગ સુમો” ઇવેન્ટની પરંપરાગત રીતે ઉજવણી

જાપાનમાં "ક્રાઇંગ સુમો” ઇવેન્ટની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. બાળકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોજાતા ઇવેન્ટનું આયોજન જાપાનના ટોકયોમાં આવેલા પ્રાચીન સેન્સોજી મંદિરમાં કરવામાં આવ્યું હતું. જેમાં કલાપ્રેમી સુમો કુસ્તીબાજો દ્વારા બાળકને ડરાવવા માટે વિવિધ પ્રકારના માસ્ક પહેરવામાં આવે છે. માતા-પિતા પોતાના બાળકો સાથે અહીં આવે છે અને સુમો પહેલવાનો પાસે બાળકોને રડાવીને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement