For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ ઓલિમ્પિક-2024ની મશાલ સેરેમની ઉજવાઇ

12:22 PM Apr 19, 2024 IST | Bhumika
પેરિસ ઓલિમ્પિક 2024ની મશાલ સેરેમની ઉજવાઇ

આગામી 26 જુલાઇના પેરિસ ઓલિમ્પિક-2024નો પ્રારંભ થશે. આ પહેલાં ઓલિમ્પિક માટેની મશાલ પ્રાચીન ઓલિમ્પિકમાં પરંપરાગત સમારોહમાં પ્રગટાવવામાં આવી હતી. આ સમારોહમાં ગ્રીક અભિનેત્રી મેરી મીનાએ હાઇ પ્રિસ્ટેસની ભૂમિકા ભજવી હતી. આ સેરેમનીનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement