For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રિટિશ ક્લાસીક કાર પ્રેમીઓમાં ‘રેસ ધ વેવ’નો રોમાંચ

12:34 PM May 14, 2024 IST | Bhumika
બ્રિટિશ ક્લાસીક કાર પ્રેમીઓમાં ‘રેસ ધ વેવ’નો રોમાંચ
Advertisement

બ્રિટિશ કલાસિક કાર પ્રેમીઓમાં બહુ જાણીતી ‘રેસ ધ વેવ’ માં અનેક કાર પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા છે. બ્રિટનના જાણીતા બ્રિડલિંગ્ટન બીમ પર યોજાતી કલાસીક કાર અને મોટર સાઇકલ મીટની વિવિધ તસવીરોમાં કાર રેસનો આનંદ માણતા સ્પર્ધકો અને પ્રેક્ષકો તથા અવનવા કલાસીક મોડેલની કાર નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement