For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોબાઇલ સેરવી ભાગતા ‘ચોર’ જાહેરમાં ધોલાઇ

04:35 PM Apr 27, 2024 IST | Bhumika
મોબાઇલ સેરવી ભાગતા ‘ચોર’ જાહેરમાં ધોલાઇ

શહેરની સિવિલ હોસ્પિટલમાં અગાઉ અનેક વખત દર્દીના સબંધીના મોબાઇલ સેરવતા તસ્કરોને રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા છે.ત્યારે ગઇકાલે સિવિલ હોસ્પિટલની બહાર વહેલી સવારે એક વ્યકિતનો મોબાઇલ સેરવતો તસ્કર પક્ડાઇ જતાં તેનને બે શખ્સોએ જાહેરમાં જ રસ્તા પર બેફામ ઢીકાપાટુનો મારમાર્યો હતો.

Advertisement

આ વિડિયો સમગ્ર સોશ્યિલ મિડિયામાં વાયરલ થતાં બનાવ પ્ર.નગર પોલીસ મથકના વિસ્તારનો હોય મોબાઇલ ચોરને જાહેરમાં મારમારવાના બનાવમાં બંને શખ્સોની ઓળખ મેળવી પક્ડી લેવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement