રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

100 કરોડની ક્લબમાં સામેલ થનાર પ્રથમ પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા-3 

01:37 PM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3 પંજાબી સિનેમા ઉદ્યોગ માટે એક નવો યુગ લઈને આવી છે. આ 100 કરોડ ક્લબનો યુગ છે. તેની એન્ટ્રી સાથે આ ફિલ્મે એક નવો ઈતિહાસ રચ્યો છે. કેરી ઓન જટ્ટા 3 ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં ગિપ્પી ગ્રેવાલ અને સોનમ બાજવા લીડ રોલમાં જોવા મળ્યા હતા.

Advertisement

આ ફિલ્મે ચોક્કસપણે એક નવો ઈતિહાસ રચ્યો છે. તે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ બેન્ચમાર્ક બની ગયું છે. ફિલ્મના ફની ક્ધટેન્ટને ખૂબ વખાણ મળી રહ્યા છે. આ સાથે કલાકારોની એક્ટિંગ પણ લોકોના દિલ જીતી રહી છે. જેના કારણે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ પહેલી ફિલ્મ છે જે સો કરોડ ક્લબમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે.

કેરી ઓન જટ્ટાનો ત્રીજો ભાગ આવે તે પહેલા સ્વાભાવિક છે કે વધુ બે ભાગ આવી ગયા હશે. પ્રથમ ભાગે ફિલ્મ પહેલા વર્ષ 2012માં 18 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2018માં રિલીઝ થયો હતો, જે 60 કરોડની કમાણી કરવામાં સફળ રહ્યો હતો.

Tags :
EntertainmentEntertainment newsPunjabi film
Advertisement
Next Article
Advertisement