સાન ડિએગામાં કોમિક-કોન મેળાવડાની જમાવટ
12:03 PM Jul 30, 2024 IST | admin
કોમિકની એક આગવી દુનિયા છે. અનેક લોકો કોમિકના દિવાના હોય છે અને સમયાંતરે કોમિક ને લગતા મેળાવડા યોજાતા જ રહે છે. સાન ડિ એગોમાં વાર્ષિક કોમિક-કોન મેળાવડો ચાલી રહ્યો છે તેની વિવિધ તસવીરોમાં ગેસલેમ્પ કવાર્ટરમાં કોસ્ટલેયર્સ 5મી એવન્યુ સાથે ચાલે છે, એક કોસ્ટલેયર ફોટા માટે પોઝ આપી રહ્યા છે વગેરે નજરે પડે છે.
Advertisement
Advertisement