For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અબુધાબી મંદિરમાં પ્રથમ દિવસે જ ભીડ ઊમટી

11:40 AM Mar 04, 2024 IST | Bhumika
અબુધાબી મંદિરમાં પ્રથમ દિવસે જ ભીડ ઊમટી

મુસ્લિમ રાષ્ટ્ર અબુધાબીમાં નિર્માણ પામેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગત શનિવારે ખુલ્લુ મૂકવામાં આવતા જ દર્શનાર્થીઓની ભીડ ઊમટી પડી હતી અને પ્રથમ રવિવારે જ 65 હજાર શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા હતાં. અબુધાબીમાં આ મંદિર એક જોવાલાયક સ્થળ બની રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement