For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધને લઇને અમેરિકાના શૈક્ષણિક સંકુલોમાં તનાવ

12:52 PM May 03, 2024 IST | Bhumika
ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધને લઇને અમેરિકાના શૈક્ષણિક સંકુલોમાં તનાવ
Advertisement

ગાઝા પર ઇઝરાયલના યુદ્ધને લઇને અમેરિકાની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. અનેક કોલેજ કેમ્પસો પેલેસ્ટાઇન તરફી છાવણીઓમાં ફેરવાઇ રહ્યા છે. જેના કારણે તણાવનો માહોલ સતત વધી રહ્યો છે. શેૈક્ષણિક સંસ્થાઓમાં યુદ્ધ તરફી અને વિરોધી જૂથોની અથડામણના કારણે પોલીસ પણ એકશનમાં મોડમાં છે. વિવિધ કોલેજોમાં વિરોધ-ભાષણો અને દેખાવોના કારણે માહોલ તંગદિલીભર્યો બનતો જાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement