For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વલ્લભીપુરમાં નદીમાં ડૂબી જવાથી કિશોરનું મોત

01:19 PM May 20, 2024 IST | Bhumika
વલ્લભીપુરમાં નદીમાં ડૂબી જવાથી કિશોરનું મોત
Advertisement

ભાવનગરના જલાલપરના કેરી નદીના ડેમમાં ડૂબી જતા 15 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું બનાવની નાના એવા ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુરમાં જલાલપર ગામના કેરી નદીના ચેક ડેમમાં આજે બપોરે નાહવા પડેલા પરેશ અરવિંદભાઈ સોલંકી ઉ.વ.15 નામના કિશોરનું ડૂબી જતા કરુણ મોત નિપજ્યું છે. આ ચેક ડેમમાં તાજેતરમાં જ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમમાંથી પાણી ભરવામાં આવ્યું હતું. ચેકડેમ માં ડૂબી જતા કિશોર નો મૃતદેહ ભારે જહેમત પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ થી નાના એવા ગામમાં ભરે શોક ની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement