For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન સામે શાનદાર જીતની ભવ્ય ઉજવણી કરતી ટીમ ઇન્ડિયા

12:05 PM Jun 10, 2024 IST | admin
પાકિસ્તાન સામે શાનદાર જીતની ભવ્ય ઉજવણી કરતી ટીમ ઇન્ડિયા
Advertisement

ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હાર આપી શાનદાર વિજય મેળવ્યો છે. સમગ્ર ભારત અને વિશ્ર્વભરમાં આ ભવ્ય જીતની ઉજવણી થઇ રહી છે. આ વિજય સાથે ભારતનું સ્થાન વર્લ્ડ કપમાં મજબૂત બની ગયું છે. તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ જવાની પણ દહેશત જોવા મળે છે. ભારતીય બોલરો બુમરાહ અને હાર્દિક પંડયાએ હારેલી બાજી જીતમાં ફેરવી નાખી હતી. જીત બાદ ભારતીય ટીમે વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. જે તસવીરમાં જોવા મળે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement