For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટને ફરી એક દિવસના રિમાન્ડ

11:54 AM Feb 15, 2024 IST | Bhumika
જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટને ફરી એક દિવસના રિમાન્ડ

ફરજ મોકૂફ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ  ફરી એક વખત એન્ટી ટેરરિઝમ સ્કવોડે ના મહેમાન બનશે. ગેરકાયદેસર રીતે ઢગલાબંધ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી એકાઉન્ટ કાર્યરત કરવા માટે કરોડો રૂપિયા ખંખેરનારી ટોળકીના સૂત્રધાર છે તરલ ભટ્ટ. કરોડો રૂપિયાની લૂંટ કહો કે તોડ કરનારા પીઆઈ તરલ ભટ્ટે પૂરાવાનો નાશ કરી ગુજરાત એટીએસ ના તપાસ અધિકારીને ગુમરાહ કર્યા હોવાની એક ચોંકાવનારી વાત સામે આવી છે.

Advertisement

ગુજરાત પોલીસને બેઆબરૂ કરનારો મહા તોડકાંડ કરનારા તરલ ભટ્ટ એક શાતિર શખ્સ છે. તાજેતરમાં ચાર દિવસના રિમાન્ડ પર રહેલા આરોપી તરલ ભટ્ટની ૠીષફફિિં અઝજ એ સઘન પૂછપરછ કરી હતી. આરોપી ભટ્ટ પાસેથી એટીએસના ડીવાયએસપી એસ. એલ. ચૌધરી એ આરોપી પાસેથી કેટલાંક પૂરાવાઓ તપાસ કબજે લીધા હતા. જેમાં કેટલાંક ફોન, પેન ડ્રાઈવ અને ડિજિટલ એવિડન્સ  સામેલ હતા. આ ઉપરાંત ધરપકડથી બચવા માટે તરલ ભટ્ટ નાસતા ફરતા હતા ત્યારે પણ કાંડ કર્યા હોવાની ઠોસ વિગતો ગુજરાત એટીએસ  ને હાથ લાગી છે. જેના આધારે તપાસ અધિકારી શંકર ચૌધરીએ જૂનાગઢ કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી. અદાલતે અરજીના કારણો અને દલીલો બાદ એક દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

તરલ ભટ્ટ ગત 26 જાન્યુઆરીએ સત્તાવાર રીતે આરોપી જાહેર થયા તે પહેલાં જ તેમણે પૂરાવાઓનો નાશ કરી ૠીષફફિિં અઝજ ને કરી ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ૠીષફફિિં ઙજ્ઞહશભયમાં ફરજ બજાવતા ઝફફિહ ઇવફિિંં પોલીસ તપાસ અને તેની ગંભીરતાથી વાકેફ હોવા છતાં તેમણે આ કાંડ કર્યો છે. ૠીષફફિિં અઝજને સોંપેલા બે મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને ફોનમાં રહેલો સંખ્યાબંધ બેંક એકાઉન્ટનો ડેટા તથા એકસેલ સીટ તપાસ અધિકારીને ગોથે ચઢાવવા ઉભો કર્યો હોવાની પોલ ઋજક ના રિપોર્ટમાં સામે આવી છે.ૠીષફફિિં અઝજ ઉુજઙ શંકર ચૌધરીને મહા તોડકાંડની તપાસમાં તરલ ભટ્ટની ફરી જરૂૂર પડી છે. રિમાન્ડના તરલ ભટ્ટ પાસેથી ગુનાના કામમાં વપરાયેલા બે મોબાઈલ ફોન અને સીમકાર્ડ કબજે કરવા જરૂૂરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર તરલ ભટ્ટે અન્ય મોબાઈલ ફોન રજૂ કર્યા છે. જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલ ની કચેરીના કોમ્પ્યુટરમાંથી તરલ ભટ્ટે પર્સનલ પેન ડ્રાઈવમાં બેંક એકાઉન્ટની માહિતી તેમજ ઊંઢઈ ની વિગતો બબ્બે વખત મેળવી છે. ૠીષફફિિં અઝજ સમક્ષ રજૂ કરેલી પેન ડ્રાઈવનો ડેટા રિકવર કરવા ઋજક માં પ્રયાસ થયો ત્યારે પોલ ખૂલી કે, આ પેન ડ્રાઈવ ગુનાના કામમાં વપરાઈ તે નથી. આ ઉપરાંત બેંક એકાઉન્ટની માહિતી આપનાર શખ્સની ઓળખ છુપી રહે તે માટે તરલ ભટ્ટે પોલીસ કાર્યવાહી શરૂૂ થઈ તે સમયગાળામાં એક ખોટો ડેટા ફોનમાં ઉભો કર્યો હતો.

Advertisement

ધરપકડથી બચવા માટે કેટલાંક દિવસો ફરાર રહેલા જૂનાગઢ પોલીસ ના તત્કાલિન ઈઙઈં તરલ ભટ્ટે મધ્યપ્રદેશમાં પણ એક કાંડ કર્યો હોવાનું ૠીષફફિિં અઝજ ની તપાસમાં સામે આવ્યું છે. ઝફફિહ ઇવફિિંં અને તેમનો સાથી દીપ ઈન્દોરની હોટલમાં રોકાયા ત્યારે ભટ્ટે અન્ય નામ ધરાવતું ઓળખપત્ર રજૂ કરી પોતાની ઓળખ છુપાવી હતી. ૠીષફફિિં અઝજ એ ઈન્દોરની હોટલમાંથી આ અંગેના પૂરાવા તેમજ ઈઈઝટ ફૂટેજ તપાસના કામે કબજે લીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement