સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમ
ગુજરાત | રાજકોટ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

શેરબજારમાં સતત બીજા દિવસે રિકવરી, નિફ્ટીમાં 290 પોઈન્ટનો ઉછાળો

04:05 PM Jun 06, 2024 IST | admin
Advertisement

ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે રિકવરી જોવા મળી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ મંગળવારે શેરબજાર ઉંધામાથે પછડાયા બાદ આજે સતત બિજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીનઝોનમાં જોવા મળ્યા હતાં. સેન્સેક્સમાં આજે 915 પોઈન્ટ અને નિફ્ટીમાં 290 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

Advertisement

ગઈકાલે 74,382ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ 696 પોઈન્ટ ઉછળીને 75078 પર ખુલ્યો હતો. બાદમાં વધીને ગઈકાલના બંધથી 915 પોઈન્ટ ઉછળી 75,297ના હાઈ પર પહોંચ્યો હતો.
નિફ્ટી ગઈકાલના 22,620ના બંધ સામે 178 પોઈન્ટ વધીને 22,798 ઉપર ખુલી હતી. બાદમાં ગઈકાલના બંધથી 290 પોઈન્ટ વધીને 22,910ના હાઈ ઉપર પહોંચ્યા હતા.

Tags :
indiaindia newssensex niftystockmarket
Advertisement
Next Article
Advertisement