For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

12:34 PM Jul 29, 2024 IST | admin
પેરિસ ઓલિમ્પિકમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

પેરિસ ઓલિમ્પિક 2024ના પ્રારંભ પહેલાં જ રેલવે લાઇનમાં ભાંગફોડની ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવવામાં આવી છે. 45,000 પોલીસ જવાનો અને હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સીન નદીમાં અને નેશનલ એસેમ્બલીની છત પર સુરક્ષા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement