ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી, ભારતનો દ.આફ્રિકા-A સામે વિજય
રાજકોટના નિરંજન સ્ટેડિયમ ખાતે રમાયેલા ભારત અને સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચેના પ્રથમ વન-ડે મેચમાં ભારતે સાઉથ આફ્રિકાના પાંચ વિકેટ એ હાર આપે છે. ભારતના પ્રારંભિક બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી ફટકારીને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમને મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ગઈકાલે રમાયેલા આ મેચમાં સાઉથ આફ્રિકા ના સિક્કાની ટોસ સીટી અને પ્રથમ દાવ લીધો હતો અને એક સમયે પાંચ વિકેટ માત્ર 54 રનમાં પડી ગઈ હતી. 756 અને ત્યારબાદ આઠમી વિકેટની શાનદાર ભાગીદારીને કારણે સાઉથ આફ્રિકાની ટીમને મત પણ 289 રન નો સ્કોર ખડો કરી દીધો હતો. સાઉથ આફ્રિકા વતી ફોરેસ્ટર એ 77 અને પોર્ટગીટરે 90 રન કર્યા હતા.
જવાબમાં ઋતુરાજ ગાયકવાડની શાનદાર સધી અને કારણે ભારતે આ મેચમાં છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી હતી ઋતુરાજ ગાયકવાડે 117 રન ફટકાર્યા હતા જ્યારે સુકાની તિલક વર્મા 37 અને નીતીશકુમાર રેડીએ 26 બોલમાં 39 રન કર્યા હતા.