રવિન્દ્ર જાડેજા ઈન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ
10:40 AM Nov 10, 2025 IST | admin
એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યુ કે સસ્પેન્ડ થયું ?
Advertisement
જાડેજાના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે તે ઇન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ થઈ ગયો છે. ચાહકોને રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હવે શોધી શકાતું નથી. કેટલાક ચાહકોનું માનવું છે કે જાડેજાએ પોતે જ તેનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે, જ્યારે અન્યનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હોઈ શકે છે.
જો કે, જાડેજા હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Facebook પર સક્રિય છે. તેમ છતાં, તેણે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ નવી પોસ્ટ શેર કરી નથી. રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક છે. તે 2012થી ટીમ સાથે જોડાયેલો છે. જ્યારે CSK પર IPLમાંથી બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો,
Advertisement
Advertisement
