For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ આફ્રિકા ટી-20 લીગમાં રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી કરશે

12:40 PM Dec 23, 2023 IST | Sejal barot
દક્ષિણ આફ્રિકા ટી 20 લીગમાં રવિ શાસ્ત્રી કોમેન્ટ્રી કરશે

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીને 10 જાન્યુઆરીથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા ટી-20 લીગ (SA20) માટે કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, શાસ્ત્રી સિવાય ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ, કેવિન પીટરસન અને માર્ક બુચર, દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ, શોન પોલોક અને ક્રિસ મોરિસ પણ કોમેન્ટ્રી પેનલનો ભાગ છે.
જઅ20 લીગના કમિશનર ગ્રીમ સ્મિથે કહ્યું : અમે SA20ની બીજી સિઝન માટે કોમેન્ટેટર્સ અને પ્રસ્તુતકર્તાઓની ક્ષમતાથી રોમાંચિત છીએ. લીગ અમારી વાર્તા કહેવા માટે માઇક્રોફોન પાછળના વિશ્વસનીય અવાજોના મહત્વને સમજે છે. જઅ20 લીગ 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને તેનું ભારતમાં ઉંશજ્ઞ સિનેમા અને જાજ્ઞિતિં18 પર ટેલિકાસ્ટ થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement