IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાં
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટેલે IPL 22 માર્ચથી શરૂૂ થવાની છે.અને તેનુ મેચ શેડ્યુલ પણ આવી ગયુ છે.ત્યારે IPLની પ્રથમ મેચ 2024ની IPL ફાઇનલ વિનર થનાર KKR અને RCB વચ્ચે રમાવાની છે IPLની ટિકિટ કઇ રીતે બુક કરાવી.ક્યાંથી કરાવી? ઓનલાઇન ટિકિટ બુક કરાવી? કે ઓફલાઇન ટિકિટ બુક કરાવી આ બધા પ્રશ્નોનુ નીરાકરણ જાણીએ IPL 2025ની ટિકિટ કઇ રીતે બુક કરાવવી.જોકે આ અંગે બભભશ તરફથી કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. IPL 2025 ની ટિકિટનુ વેચાણ પેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચના પ્રથમ અઠવાડીયામાં થશે.
કારણ કે BCCI આ જ સમય પર ટિકિટનુ વેચાણ કરતુ હોચ છે.કેટલીક ટીમોએ અત્યારથી જ તેમની મેચો માટે પ્રિ-બુકિંગ શરૂૂ કરી દીધુ છે. ટિકિટના ભાવનો નિર્ણય સ્ટેડિયમ અને તેમાંના સ્ટેન્ડ્સ અનુસાર કરવામાં આવશે. સામાન્ય સ્ટેન્ડમાં ટિકિટની કિંમત 800-1500 રૂૂપિયાની વચ્ચે પ્રીમિયમ બેઠકોનો ખર્ચ 2000-5000 રૂૂપિયાની વચ્ચે હશે. ટઈંઙ અને એક્ઝિક્યુટિવ બોક્સમાં એક સીટની કિંમત 6000-20,000 રૂૂપિયાની વચ્ચે અને કોર્પોરેટ બોક્સમાં બેસવા માટે સીટ માટે 25-50 હજાર રૂૂપિયાની વચ્ચે કિંમત ચૂકવવી પડી શકે છે.