ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ
10:38 AM Oct 31, 2025 IST | admin
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપ-2025ની સેમિફાઇનલમાં ભારતે 339 રનનો મહા ટાર્ગેટ પાર પાડીને શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતની જેમીમાં રોડ્રિગ્સે 127 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયાએ સાત વખતના વિશ્ર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ભવ્ય વિજય બાદ ભારતીય ખેલાડીઓ ભાવુક બની ગઇ હતી. તસવીરોમાં મેચની યાદગાર મૂવમેન્ટ, જીત પછીની ખુશી વગેરે નજરે પડે છે.
Advertisement
Advertisement
