For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

11:33 AM Mar 11, 2025 IST | Bhumika
ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી-મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફેન્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ક્રિકેટ રસીકોએ "ભારત માતા કી જય”ના નારા લગાવી તિરંગા ફરકાવ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement