રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

IPL-2025ની તમામ મેચો હવે ‘જીઓ’ સિનેમા પર નહીં જોવા મળે

12:27 PM Oct 19, 2024 IST | admin
Advertisement

IPL ચાહકોને વધુ એક મોટો ફટકો મળવા જઈ રહ્યો છે. જી હાં હવે આઈપીએલની આગામી સિઝનની મેચો IPL ઈશક્ષયળફ પર નહીં જોઈ શકાય. રિલાયન્સ અને ડિઝની ઈન્ડિયાના બિઝનેસ મર્જર બાદ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈંઙક 2025 સહિત તમામ ક્રિકેટ અને સ્પોર્ટ્સ ઈવેન્ટ હવે ઉંશજ્ઞ સિનેમા પર બતાવવામાં આવશે નહીં. એક અહેવાલ મુજબ, કંપનીએ તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટને ડિઝની હોટસ્ટારમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.ઉંશજ્ઞ ઈશક્ષયળફ પાસે ઈંઙક સહિત ભારતમાં રમાતી ક્રિકેટ મેચોના ડિજિટલ અધિકારો છે. જ્યારે ઉશતક્ષયુ ઇંજ્ઞતિંફિિં પાસે તમામ ઈંઈઈ ટૂર્નામેન્ટના અધિકારો છે.

Advertisement

હાલમાં જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝની ઈન્ડિયાનો બિઝનેસ મર્જ થયો છે. આ મર્જર પછી ભારતમાં ડિઝનીનું પ્લેટફોર્મ બંધ થઈ જશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે હજુ સુધી તો એવું કંઈ થયું નથી. આ બંને કંપનીઓના મર્જર પછી રચાયેલા સંયુક્ત સાહસમાં રિલાયન્સનો મોટો હિસ્સો છે. આ બંને કંપનીઓ વચ્ચે 8.5 બિલિયન એટલે કે અંદાજે રૂૂ. 71,455 કરોડની ડીલ ફેબ્રુઆરી 2024માં ફાઈનલ થઈ ગઈ છે. રિલાયન્સ અને ડિઝની ઇન્ડિયાના આ મર્જર પછી, સંયુક્ત સાહસ પાસે 120 ટીવી ચેનલો અને બે સ્ટ્રીમિંગ એપ્સ ઉંશજ્ઞ ઈશક્ષયળફ અને ઉશતક્ષયુ છે.

આ અહેવાલ મુજબ ઈંઙક 2025 સહિતની મુખ્ય ક્રિકેટ અને રમતગમતની ઇવેન્ટ ડિઝની હોટસ્ટારમાં શિફ્ટ કરવામાં આવશે. જોકે, કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. ઉંશજ્ઞઈશક્ષયળફ પાસે ઈંઙક તેમજ ઇંગ્લિશ પ્રીમિયર સોકર અને સ્થાનિક પ્રો કબડ્ડી લીગના પ્રસારણના અધિકારો છે. જ્યારે હોટસ્ટાર પાસે આઈસીસી ઈવેન્ટ્સ સિવાય ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના પ્રસારણ અધિકારો છે.

Tags :
All matches of IPL-2025indiaindia newsno longer be seen on 'Jio' CinemasSportsNEWS
Advertisement
Next Article
Advertisement