પેરિસ ઓલિમ્પિકની રંગારંગ કાર્યક્રમો સાથે શાનદાર પૂર્ણાહુતિ
12:25 PM Aug 12, 2024 IST | admin
વિશ્વભરના ખેલાડીઓના મેળાવડા સમાન પેરિસ ઓલિમ્પિક-2024ની શાનદાર પૂર્ણાહુતી થઇ છે. સમાપન સમારોહની યાદગાર તસવીરોમાં એથ્લેટ્સ અને ઓલિમ્પિકસ રિંગ્સ, આતશબાજીનો નયનરમ્ય નજારો, ખેલાડીઓની ભવ્ય પરેડ, કલાકારોના અવનવા કાર્યક્રમો, પિયાનોવાદક એલેશ રોશની કર્ણપ્રિય ધૂન સહિતના દૃશ્યો નજરે પડે છે.
Advertisement
Advertisement