For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SPG જામનગરમાં: IG-SPના વડપણ હેઠળ સરકિટ હાઉસમાં ચકાસણી

12:30 PM Feb 21, 2024 IST | Bhumika
spg જામનગરમાં  ig spના વડપણ હેઠળ સરકિટ હાઉસમાં ચકાસણી
  • સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રા્રત્રી રોકાણ માટે આજે આઇજીનું જામનગરમાં આગમન

જામનગરમાં શનિવારે વડાપ્રધાન દ્વારકા જિલ્લામાં સિગ્નેચર બ્રિજના લોકાર્પણ માટે આવી રહ્યા છે. ત્યારે આજે જામનગરમાં એસપીજી જવાનો આવી પહોંચ્યા છે. રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવના વડપણ હેઠળ એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ચકાસણી માટે સરકીટ હાઉસ પહોંચ્યા હતા. તેમની સાથે એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો અને સરકીટ હાઉસમાં બોમ્બ સ્કવોડ સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ઉપરોકત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement