For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરનું સોનગઢ ગામ રૂપાલા- ભાજપના વિરોધમાં સજ્જડ બંધ

12:44 PM Apr 27, 2024 IST | Bhumika
ભાવનગરનું સોનગઢ ગામ રૂપાલા  ભાજપના વિરોધમાં સજ્જડ બંધ
  • ક્ષત્રિય સમાજને અન્ય સમાજનાં લોકોએ આપ્યું સમર્થન

ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે ગઈકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર -ધંધા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો .જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપતા આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સોનગઢ ગામ ખાતે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરસોતમ રૂૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ક્ષત્રિય સમાજના લોકોને અન્ય સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું અને વેપાર -ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. સોનગઢ ગામ બંધ રહ્યું હતું અને રૂૂપાલાના વિરોધમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ગામેગામ ધર્મ રસ કાઢી ભાજપનો વિરોધ કરવા ચીમકી આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement