For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 2ના મોત, 4 મજૂરોની હાલત ગંભીર

10:50 AM Dec 28, 2023 IST | Bhumika
ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા  નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ  2ના મોત  4 મજૂરોની હાલત ગંભીર

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આગની ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. ભાવનગરના સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 2 શ્રમિકનો મોત થયાં હતા અને 4 શ્રમિક ઈજાગ્રસ્ત થયાં હતાં. મળતી વિગતો અનુસાર ફેકટરીમાં લોખંડ ઓગાળતા સમયે આ બ્લાસ્ટની ઘટના બની હતી. આ બ્લાસ્ટમાં ચાર કર્મચારી દાઝી જતાં તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ મચી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement