For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડવીમાં 400 વર્ષ જૂની પરંપરાથી બનતા જહાજો

12:48 PM Jan 11, 2024 IST | Bhumika
માંડવીમાં 400 વર્ષ જૂની પરંપરાથી બનતા જહાજો

આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ ઘણા પરંપરાગત ઉદ્યોગો અને તેની બનાવટ આજે પણ યથાવત રહી છે. આવી જ એક કામગીરી એટલે મહાકાય જહાજ બનાવવાનો વ્યવસાય આશરે 400 વર્ષ જૂની આ પરંપરા આજે પણ ગુજરાતના માંડવીમાં જીવંત રહી છે. ભલે પહેલાં કરતા જહાજ નિર્માણની આ પ્રકારની પ્રક્રિયા ધીમી પડી છે પણ હજુ આ પરંપરાથી બનતા જહાજોનો માલ-સામાનની હેરફેર અને મચ્છીમારી માટે ઉપયોગ થઇ રહ્યો છે. બહુ ઓછા કારીગરો આ હુન્નરને જીવંત્ત રાખવા પ્રયાસો કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement