For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરના અભાગી પીપળિયામાં વીજળી પડતાં સાત બકરાંના મોત

12:39 PM May 16, 2024 IST | Bhumika
વાંકાનેરના અભાગી પીપળિયામાં વીજળી પડતાં સાત બકરાંના મોત
Advertisement

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતાં 7 બકરાના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં અનેક જગ્યાએ પતરા પણ ઉપડયા હતાં. વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વેળાએ ગામના સિમ વિસ્તારમાં વીજળી પડવાથી મૈસુરભાઈ હુકાભાઈનાં 7 જેટલા બકરાના મોત થયા છે. આ સાથે વાડી વિસ્તારમાં અમુક જગ્યાએ પતરા સહિતની વસ્તુઓ ઉડી ગઈ હતી. તેમ ગામના આગેવાન શિવરાજસિંહ જાડેજોએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement