For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેન્સેક્સ ફરી 74000, નિફ્ટી 22,500ને પાર

11:17 AM May 18, 2024 IST | Bhumika
સેન્સેક્સ ફરી 74000  નિફ્ટી 22 500ને પાર
Advertisement

શેરબજારમાં આજે સ્પેશિયલ ટ્રેડીંગ શેસન યોજાયું હતું કોઈપણ આકસ્મીક ઘટના સમયે શેરબજારના ટ્રેડીંગને સલામત રીતે ચલાવવાના ભાગરૂપે આજે બે સ્પેશિયલ ટ્રેડીંગ શેસન યોજાયા હતાં. આજના પ્રથમ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં વધારો થતાં સેન્સેક્સે ફરી 74,000ની અને નિફ્ટીએ ફરી 22,500ની સપાટી કુદાવી દીધી હતી.

ગઈકાલે 73,663ના લેવલે બંધ થયેલ સેન્સેક્સ આજે 73,711 પર ખુલ્યો હતો અને પહેલા ટ્રેડીંગ સેશનમાં જ 407 પોઈન્ટ ઉછળીને 74,070 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી ગઈકાલના 22,403ના બંધ સામે આજે 12 પોઈન્ટ ઉછળીને 22,415 પર ખુલી હતી. બાદમાં 99 પોઈન્ટ ઉછળીને 22,502 સુધી પહોંચી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement