For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇલે.તારમાંથી ફસાયેલી પતંગ કાઢવા જતા શોક લાગ્યો : તરૂણનું મોત

11:45 AM Dec 13, 2023 IST | Sejal barot
ઇલે તારમાંથી ફસાયેલી પતંગ કાઢવા જતા શોક લાગ્યો   તરૂણનું મોત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે રહેતા એક સગીરની ઇલેકટ્રીક તાર માં ફસાયેલ પતંગ કાઢવા જતા ઇલે. શોક્ લાગતા સગીરના મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે રહેતા સંજય હીમંતભાઇ ચોડવડીયા ઉ.13 સીમરણ ગામે આવેલ માઘ્યમીક શાળાના ગ્રાઉન્ડમાં મીત્રો સાથે પંતગ ચગાવતી વખતે સંજયની પંતગ ઇલેકટ્રીક તારમાં ફસાઇ ગયેલ હોવાથી એક લોખંડના સળીયા વડે પંતગ કાઢવાની કોશિષ કરતા તે દરમિયાન ઇલેકટ્રીક શોક લાગતા મોત થયુ આ ઘટના ને લઈને પરીવાર મા શોકનો માહોલ છવાયો હતો આ ઘટના ની જાણ સાવરકુંડલા તાલુકા પોલીસ મા થતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement