For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરા માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા તમામ બિનહરીફ થયા

11:34 AM Dec 25, 2023 IST | Sejal barot
બગસરા માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા તમામ બિનહરીફ થયા

ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તમામ ઉમેદવાર બિનહરીફ થયાએ બદલ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, તેમજ ગુજરાત વિધાનસભા મુખ્ય, નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ ધારી-બગસરા વિધાનસભા ધારાસભ્ય જે.વી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાબરીયા તેમજ અમરેલી જિલ્લા મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તેમજ બગસરા તાલુકા ભાજપના મહેનતથી ઉમેદવાર બિનહરીફ થયા તેમજ દિલીપભાઈ સંઘાણી દ્વારા તમામ બિનહરીફ દેવરાજભાઈ રાંક, સાંગાણી મનસુખભાઈ, વેકરીયા કાંતિભાઈ, મોવલીયા જલ્પેશભાઈ,અંટાળા ગોપાલભાઈ, સખવાળા બાબુભાઈ ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement