For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાં લગ્નના દસ દિવસમાં રૂા. 1.70 લાખ લઈ દુલ્હન નાસી છૂટી

01:16 PM Mar 29, 2024 IST | Bhumika
બગસરામાં લગ્નના દસ દિવસમાં રૂા  1 70 લાખ લઈ દુલ્હન નાસી છૂટી

વિગત અનુસાર બગસરાના જેઠિયાવદર ગામના વતની પરેશભાઈ અરજણભાઇ ઢોલરિયા નામના વ્યક્તિએ ભરૂૂચ મુકામે લગ્ન કરી મહિલા અહીંયા રહેવા લાગી અને ત્યાર બાદ આ મહિલા અને તેના સાથી કિશોરભાઈ હડિયલ રહે બગસરા આ વ્યક્તિએ પરેશભાઈને ભરૂૂચ મુકામે લગ્ન કરાવી સંગીતાબેન વિષ્ણુભાઈ ચાવડા રહે ભરૂૂચ નામની મહિલા એ બગસરા આવી રહી હતી ત્યાર બાદ દસેક દિવસ રહી 170000 એક લાખ સીતેર હજાર લય છું મંતર થય ગઈ હતી જ્યારે આ બાબતે બગસરા પોલિશ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી જ્યારે આ બાબત ની તપાસ બગસરા પોલિશ સ્ટેશન ના પી એસ આઇ ડી ડી ડાંગર ચલાવી રહેલ છે અને આવા બનાવો ભવિષ્ય માં ના બને તેના માટે આ મહિલા ને પકડવા તેની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement