For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બરડા ડુંગરના ધામણીનેસ ગામે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ પકડાયો

12:15 PM Dec 29, 2023 IST | Bhumika
બરડા ડુંગરના ધામણીનેસ ગામે રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત સંકલ્પ યાત્રા જનસેવાનું મહત્વનું માધ્યમ બની રહી છે. કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો.
સરકારની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર વિધાર્થી, મહિલાઓ અને રમતવીરો સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement