રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો દિવ્ય શુભારંભ

11:10 AM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

વિશ્ર્વના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભ મેળાનો હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે પ્રારંભ થયો છે. વિશ્ર્વભરમાંથી સંતો-મહંતો અને કરોડો ભાવિકો શાહી સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી ગયા છે. 45 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવની તસવીરી ઝલકમાં બડા ઉદાસીન પંચાયતી અખાડાના સંતોનું શાનદાર ઝુલુશ, પૌરાણિક મહાકુંભ મેળાની ઇમેજ તસવીર પાસે બેઠેલા સાધુબાબા, અલગ-અલગ લાક્ષણીક ઝલકમાં સાધુ-સંતો અને મેળાના વિવિધ દૃશ્યો તસવીરમાં નજરે પડે છે.

Advertisement

Tags :
Mahakumbh MelaworldWorld News
Advertisement
Next Article
Advertisement