રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલીની સગીરા પર બબ્બે વાર દુષ્કર્મ કર્યું

12:48 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

અમરેલીની એક સગીરાને એક નરાઘમે લગ્નની લાલચ આપી અવાર-નવાર બળાત્કાર ગુજાર્યાની અમરેલી પોલીસમાં ફરીયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગયેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરમાં ઝુપડપટીમાં રહેતી એક પંદર વર્ષની સગીરાને આરોપી વિરમ સુખાભાઈ સોલંકી રહે બરવાળા તાલુકો જસદણએ સગીરાનો ભોળપણનો લાભ લઈને લગ્નની લાલચ આપી બે બે વખત ભગાડી સગીરા સાથે અલગ અલગ જગ્યાએ સગીરાની સમંતી વગર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટનાને લઈને અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. જેને લઇને અમરેલી સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સગીરાના માતાની ફરિયાદ પરથી નરાધમ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સગીરાને આરોપી તા.17નો પ્રતાપપરા રોડ પર લઇ ગયો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

Advertisement

Tags :
Amreli's minorrapedseveraltimeswas
Advertisement
Next Article
Advertisement