રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાનો શખ્સ દેશી બંદૂક સાથે ઝડપાયો

11:04 AM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખંભાળિયામાં નવનિયુક્ત પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના પાટીયા પાસે આવેલા પાણીના ટાંકા પાસેથી પોલીસે રૂપિયા 1,000 ની કિંમતના દેશી હાથ બનાવટના કટ્ટા (અગ્નિ શસ્ત્ર) સાથે સુલેમાન ઉર્ફે વડો ઉઢાભાઈ દેથા નામના 47 વર્ષના શખ્સને ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ એક હેઠળ ગુનો નોંધ્યો છે.

Tags :
gujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement