For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શોમાં ભાગ લેતા રૂપાલા

04:18 PM May 22, 2024 IST | admin
પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શોમાં ભાગ લેતા રૂપાલા
Advertisement

ભારતીય જનતા પાર્ટીના પ્રચારક. કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પરસોતમભાઈ રૂૂપાલા દ્વારા લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસાદની વેગ વંતો બનાવવા પશ્ચિમ બંગાળ માં કાલ્મિક સંસદીય મતવિસ્તારના બજકુલ બસ સ્ટોપ પર અરૂૂપ કુમાર દાસ, ધારાસભ્ય, ખંતી અને અન્ય ભાજપ કાર્યકર્તાઓ સાથે રોડ શોમાં ભાગ લીધો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement