For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેરિટી માટેની લંડન મેરેથોન દોડમાં દોડવીરો ઊમટ્યાં

12:13 PM Apr 22, 2024 IST | Bhumika
ચેરિટી માટેની લંડન મેરેથોન દોડમાં દોડવીરો ઊમટ્યાં

લંડનમાં ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે જેમાં 50,000થી વધુ લોકો જોડાય છે. ભાગ લેનાર લોકો ચિત્ર-વિચિત્ર પોશાકમાં જોવા મળે છે. તસ્વીરોમાં પ્લેન અને ઊંટના પોશાક સાથે દોડવીરો જોવા મળે છે. આ ચેરિટી દોડમાં જાણીતા લોકો જેવા કે ભૂતપૂર્વ આરોગ્ય સચિવ મેટ હેનકોક, કોમેડિયન રોમેશ રંગનાથન, બીબીસી ન્યૂઝ રીડર સોફી રાવર્થ જેવાઓનો પણ સમાવેશ થાય છે ભાગ લેનારાઓમાં 18 વર્ષથી શરૂ કરીને 91 વર્ષ સુધીના દોડવીરોનો સમાવેશ થાય છે. આ એક દિવસીય દોડને લંડનની સૌથી મોટી ફંડ રેઇઝિગ ઇવેન્ટ હોવાનો દાવો કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement