For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિસ્થાપિત પેલેસ્ટિયનનું ઉત્તર ગાઝા તરફ પુન: પ્રયાણ

12:29 PM Apr 16, 2024 IST | Bhumika
વિસ્થાપિત પેલેસ્ટિયનનું ઉત્તર ગાઝા તરફ પુન  પ્રયાણ

ગાઝા પટ્ટી ઉપર છ માસથી પણ લાંબા સમયથી ઇઝરાયલ અને પેલેસ્ટિયનો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોના મોત થયા છે. લાખો લોકો બેઘર બન્યા છે. ઉત્તર ગાઝા બાદ દક્ષિણ ગાઝા પર પણ ઇઝરાયલના ભારે આક્રમણ બાદ 15 એપ્રિલથી વિસ્થાપિત થયેલા પેલેસ્ટિયનો હવે ઉત્તર ગાઝામાં તેમના ઘરો તરફ પુન: પરત ફરી રહ્યાં છે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પશુઓથી ચાલતી ગાડીઓમાં માલ-સામાન ભરીને આવતા લોકોની વણઝાર નજરે પડે છે. ઇઝરાયલી ચેક પોસ્ટ ઉ5ર લાંબી કતારો નજરે પડે છે. હજુ ગાઝા પટ્ટીમાં જનજીવન કયારે પૂર્વવ્રત થશે તે નક્કી થતું નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement