For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રાઝિલમાં વરસાદે વિનાશ વેર્યો 60થી વધુ મોત, અનેક બેઘર

01:14 PM May 07, 2024 IST | Bhumika
બ્રાઝિલમાં વરસાદે વિનાશ વેર્યો 60થી વધુ મોત  અનેક બેઘર
Advertisement

દક્ષિણ બ્રાઝિલમાં 80 વર્ષના સૌથી વિનાશક પૂરમાં 60થી વધારે લોકો મોતને ભેટ્યા છે. હજુ મોટી સંખ્યામાં લોકો લાપતા છે. ભયાનક પૂરના કારણે ચોતરફ પાણી-પાણી જોવા મળે છે. સેના દ્વારા બચાવ કાર્ય મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. અંદાજે 70,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઉરૂગ્વે અને આર્જેન્ટિનાની સરહદ ધરાવતા રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. પૂરના કારણે અનેક રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટે તમામ ફલાઇટસ બંધ કરી દીધી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement