For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાયબરેલીમાં રાહુલે ‘દાઢી’ કરાવી…

11:22 AM May 14, 2024 IST | Bhumika
રાયબરેલીમાં રાહુલે ‘દાઢી’ કરાવી…
Advertisement

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અવાર-નવાર વિવિધ ક્ષેત્રે કામ કરતા વ્યવસાયિકો વચ્ચે જઇ મૌલિક જીવનનો અનુભવ કરતા રહે છે. ગઇકાલે તેમણે રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષૌરકર્મ કરતા એક વ્યવસાયિકની દુકાનમાં જઇ દાઢી કરાવવાનો આનંદ માણયો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement