For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની તડામાર તૈયારીઓ

12:39 PM Apr 29, 2024 IST | Bhumika
પેરિસ ઓલિમ્પિક્સ 2024ની તડામાર તૈયારીઓ

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની તડામાર તૈયારીઓ થઈ રહી છે આ માટે પ્રતિષ્ઠિત સ્થળોની યાદીમાં અગિયાર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો જે જેમાં એફિલ ટાવર, રોલેન્ડ-ગેરોસ ટેનિસ સ્ટેડિયમ, પાર્ક ડેસ પ્રિન્સેસ, પ્લેસ ડેલા કોનકાર્ડનો સમાવેશ થાય છે. જ્યાં માર્કી ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ સ્થળોએ બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તસવીરમાં ચેમ્પ-દ-માર્સ પેરિસ ખાતે બીચ વોલીબોલ અને બ્લાઈન્ડ ફૂટબોલનું આયોજન કરવામાં આવશે. ગ્રાન્ડ પેલેસ એફેમેરમાં જુડો અને કુસ્તી સ્પર્ધા યોજાશે, પેરિસના ટ્રોકાડેરો ગાર્ડનમાં એથ્લેટ્સ સ્પર્ધાઓ યોજાશે આ તમામ સ્થળોએ તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement