For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મતદાનના દિવસે સવારમાં લદ્દાખમાં ભૂકંપથી ગભરાટ

11:22 AM May 20, 2024 IST | Bhumika
મતદાનના દિવસે સવારમાં લદ્દાખમાં ભૂકંપથી ગભરાટ
Advertisement

લદ્દાખમાં સોમવારે સવારે 5.49 કલાકે જોરદાર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રે અહેવાલ આપ્યો છે કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 હતી. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે ભૂકંપના આ આંચકાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લદ્દાખમાં આજે એટલે કે સોમવારે એવા સમયે ભૂકંપના આંચકા અનુભવાયા છે જ્યારે ત્યાં મતદાન ચાલી રહ્યું છે. લદ્દાખમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂૂ થઈ ગયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement