રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાશિવરાત્રીએ 12 જયોતિર્લિંગમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

01:20 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

આજે મહાશિવરાત્રિના પાવન દિવસે દેશભરના શિવાલયોમાં સવારથી હર હર મહાદેવનો દિવ્ય નાદ ગુંજી રહ્યો છે. શિવભકતો માટે શ્રધ્ધાના કેન્દ્ર સમાન બાર જયોતિર્લિંગ જેવા કે સોમનાથ (ગુજરાત) મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ) મહાકાલેશ્ર્વર (મધ્યપ્રદેશ), ઓમકારેશ્ર્વર (મધ્યપ્રદેશ), કેદારનાથ (ઉત્તરાખંડ), ભીમાશંકર (મહારાષ્ટ્ર), કાશી વિશ્ર્વનાથ (ઉત્તર પ્રદેશ), ત્ર્યંબકેશ્ર્વર (મહારાષ્ટ્ર), નાગેશ્ર્વર (ગુજરાત), બૈધનાથ (ઝારખંડ), રામેશ્ર્વર (તમીલનાડુ), ધૃષ્મેશ્ર્વર (મહારાષ્ટ્ર)માં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે.

Advertisement

Tags :
12 Jyotirlingasindiaindia newsMahashivratriMahashivratri 2024
Advertisement
Next Article
Advertisement