For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્ર્વ સિંહ દિવસ: જંગલના રાજાનો તસવીરી નજારો

10:53 AM Aug 10, 2024 IST | Bhumika
વિશ્ર્વ સિંહ દિવસ  જંગલના રાજાનો તસવીરી નજારો
Advertisement

ગીરના સિંહ તેની આગવી અદા અને ખુમારી સાથે સમગ્ર વિશ્ર્વમાં આગવું સ્થાન ધરાવે છે. આજે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે એશિયાની શાન સમાન ડાલામથ્થાની તસવીરી ઝલક જોવા મળે છે. ગીરના સિંહને જંગલના રાજાનું બિરૂદ આપવામાં આવ્યું છે. ત્યારે આ વિવિધ તસવીરોમાં રાજાની આન, બાન અને શાનનો નજારો પણ જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement