For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના વન્યજીવનને જીવંત બનાવતા વાઇલ્ડ ફોટોગ્રાફર યશ નારાયણ

01:08 PM Aug 09, 2024 IST | Bhumika
ભારતના વન્યજીવનને જીવંત બનાવતા વાઇલ્ડ ફોટોગ્રાફર યશ નારાયણ
Advertisement

વાઇલ્ડ ફોટોગ્રાફી થકી કુદરતના સૌંદર્યને ઉજાગર કરવામાં આવે છે. ભારતના વન્યજીવનની અદ્ભુત સુંદરતાને ફોટોગ્રાફર યશ નારાયણે તેમની આગવી કળા થકી જીવંત બનાવી છે. તેમની આગવી તસવીરોએ કુદરતને વધુ નજીકથી જાણવાનો વન્યપ્રેમીઓને મોકો આપ્યો છે. કર્ણાટકના ગાઢ જંગલોથી માંડીને મધ્યપ્રદેશના લેન્ડસ્કેપ્સ સુધીની પ્રકૃત્તિની ઝલક તેમની તસવીરોમાં જોવા મળે છે. તેમની આગવી તસવીરોમાં બ્લેક પેન્થર, વાઘ, દીપડો, દુર્લભ પ્રજાતિના વન્યજીવો વગેરેની ઝલક અહીં જોવા મળે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement