રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાઇલ્ડ ફોટોગ્રાફરોની પીપલ ચોઇસ એવોર્ડ વિજેતા તસવીરો

12:36 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

ફોટોગ્રાફી થકી વિશ્ર્વની અવનવી અને અનોખી ઘટનાને કચકડે કંડારવામાં આવે છે તેમાં પણ વાઇલ્ડ ફોટોગ્રાફીની અનોખી જ વાત છે. આ વર્ષ દરમ્યાન લોકોની પસંદગી પામેલી વાઇલ્ડ ફોટોગ્રાફરની તસ્વીરોમાં બરફના પહાડ ઉપર આરામ કરતા યંગ પોલાર બીયરની બ્રિટિશ તસવીર કારનીમાં સરીખાની તસવીર, છીછરા પાણીમાં ચાલતા કાચબા સાથે પક્ષીની તસવીર જેને ત્ઝાહી ફિન્કેલસ્ટીન દ્વારા પાડવામાં આવી છે. ઉપરાંત ડેનિયલ ડેનસુની ઇટાલીના રોમ શહેર ઉપર મંડરાતા સ્ટારલિંગની તસવીર અને મસાઇ મારાના જંગલમાં બે સિંહણોની બચ્ચાઓ સાથેની માર્ક બોયડની તસવીરો પીપલ ચોઇસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.

Advertisement

Tags :
indiaindia newsWild Photographer
Advertisement
Next Article
Advertisement