રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિનેશ ફોગાટનો રાજકીય પંચ, જુલાના બેઠક પરથી જબરો વિજય

05:41 PM Oct 08, 2024 IST | admin
Advertisement

વિનેશ ફોગાટે હરિયાણાની જુલાના વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી છે. હવે તે ધારાસભ્ય વિનેશ ફોગટ બની ગઈ છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં રેસલિંગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તેમની જીત પર બજરંગ પુનિયાની પ્રતિક્રિયા આવી છે. રેસલર વિનેશ ફોગટે વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. કોંગ્રેસે જુલાણાથી વિનેશને ટિકિટ આપી હતી. તેમણે ભાજપના યોગેશકુમારને હરાવ્યા છે.

Advertisement

પેરિસ ઓલિમ્પિક બાદ બજરંગ પુનિયા પણ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. વિનેશની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, દેશની દીકરી વિનેશ ફોગટને તેની જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. આ લડાઈ માત્ર એક જુલાના બેઠક માટે નહોતી, માત્ર 3-4 વધુ ઉમેદવારો સાથે જ નહીં, માત્ર પક્ષો વચ્ચેની લડાઈ જ નહીં. આ લડાઈ દેશની સૌથી મજબૂત દમનકારી શક્તિઓ સામે હતી અને આમાં વિનેશ વિજેતા બની હતી.

Tags :
indiaindia newslandslide victory from Jula seat
Advertisement
Next Article
Advertisement