રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

UPI સિસ્ટમમાં ગરબડ: ઓનલાઈન પેમેન્ટ પ્રભાવિત

11:19 AM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

અમુક બેંકો તરફથી સમસ્યા હોવાનું નિવેદન

Advertisement

દેશભરમાં ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે પેમેન્ટ એપ્સથી UPI દ્વારા ચુકવણી કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ સમસ્યા મંગળવારે સાંજે શરૂૂ થઈ છે. Gpay, Paytm, Phone Pay, Bhim UPI સહિત વિવિધ પેમેન્ટ એપ્સ તેના માટે પ્રભાવિત થયા છે. જોકે આ મુશ્કેલી દરેક યુઝરને નથી થઈ રહી. આ સંબંધમાં UPIએ નિવેદન જાહેર કર્યું છે કે તેમની સિસ્ટમ ઠીક કામ કરી રહી છે. આ સમસ્યા અમુક બેંકોની તરફથી આવી રહી છે.

NPCIએ એક્સ પર આ સંબંધમાં એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કંપનીએ લખ્યું છે, UPI કનેક્ટિવિટીમાં આવી રહેલી મુશ્કેલીઓ માટે દુખ છે. અમુક બેંકોમાં ઈન્ટરનલ ટેક્નિકલ ઈશ્યુ આવી રહ્યા છે. ગઙઈઈંના સિસ્ટમ બિલકુલ સારી રીતે કામ કરી રહ્યા છે. અમે આ બેંકોની સાથે મળીને સમસ્યા પર કામ કરી રહ્યા છીએ.

Tags :
indiaindia newsonline paymentUPI
Advertisement
Next Article
Advertisement