ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં સફેદ ચાદરનો નજારો માણતા પ્રવાસીઓ
10:38 AM Dec 06, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ધરતીપરના સ્વર્ગ મનાતા કાશ્મીરમાં હિમવર્ષાએ નયનરમ્ય દ્દશ્યો સજાર્યા છે. સહેલાણીઓ મનભરીને આ અદ્ભુત નજારો માણી રહ્યા છે. સમગ્ર કાશ્મીર વેલીમાં બરફની ચાદર છવાઇ ગઇ છે. આ નજારો નિહાળવા અને માણવા પ્રતિ વર્ષ દેશ-વિદેશથી હજારો પર્યટકો ઊમટી પડે છે.
Next Article
Advertisement