ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આકાશમાં વાયુસેનાની ગર્જના, જમીન પર ડેરડેવિલ્સના અદ્ભૂત કરતબ

11:22 AM Jan 27, 2025 IST | Bhumika
Advertisement

76માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં દુનિયાએ નિહાળ્યો ભારતની લશ્કરી તાકાતનો જલવો

Advertisement

ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખની પરેડમાં દેશની લશ્કરી તાકાતના દુનિયાએ દર્શન કર્યા હતાં. સેનાની ત્રણેય પાંખે દમદાર પ્રદર્શન કરી સૌને દંગ કરી દીધા હતાં. કર્તવ્ય પથ ઉપર મિગ-39 સહિત 25 ફાઈટર કાફ્ટ, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 7 અપાચે હેલિકોપ્ટરે આકાશમાં વાયુસેનાની તાકાતનું પ્રદર્શન કર્યુ હતું. તો જમીન ઉપર ભારતીય સેનાની ડેરડેવિલ્સ ટીમે બાઈક ઉપર અલગ-અલગ ફોર્મેશનમાં અદભૂત કરતબો રજૂ કર્યા હતાં. સાથો સાથ 18 રાજ્યોના ટેબ્લોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે દસ હજાર આમંત્રિત મહાનુભાવો પરેડના સાક્ષી બન્યા હતાં.

Tags :
Air Forceindiaindia newsRepublic Day
Advertisement
Next Article
Advertisement